હેલે ચડ્યો છે વરસાદ આજ વર્ષો પછી,
મન મુકીને વરસ્યો મેહ આજ વર્ષો પછી.
ભીઁજાયા છે તરસ્યા હોઠ આજ વર્ષો પછી,
છીપાઇ છે ચાતકની તરસ આજ વર્ષો પછી.
ભીની થઇ છે આ ધરા આજ આજ વર્ષો પછી,
ઊડી છે માટી ની સોડમ આજ વર્ષો પછી.
મળ્યા છે પ્રેમી હ્રદયો આજ વર્ષો પછી,
પુરાવી છે મૂક હાજરી વર્ષાએ આજ વર્ષો પછી.
થૈ દૂર વ્યથા જુદાઇની આજ વર્ષો પછી,
રડ્યો છે ખૂબ "અર્ષ" આજ વર્ષો પછી.
છોડ્યુઁ છે એમણે તડપાવવાનુઁ આજ વર્ષો પછી,
આવ્યા છે મારી સમીપ એ આજ વર્ષો પછી.
Subscribe to:
Post Comments (Atom)
નિશિથ,
ReplyDelete'અર્ષ' ના લાગણીભીના શબ્દોનો વરસાદ પણ વરસ્યો છે દિવસો પછી...
Such a Nice Creation.!!!...Keep it up..
Moments r runing,Days r passing,Months r going, Seasons r changing n my wish that words r also not stop flowing with such time from your side.
Thanks for Sharing Nice Poems...
નિશિથ,
ReplyDelete'અર્ષ' ના લાગણીભીના શબ્દોનો વરસાદ પણ વરસ્યો છે દિવસો પછી...
Such a Nice Creation.!!!...Keep it up..
Moments r passing,Days r runing,Months r going, Seasons r changing n my wish that words r also not stop flowing with such time from your side.
Thanks for Sharing Nice Poems...
Aabhar Neha...
ReplyDeleteI was busy with my project end schedule.
Hello Nishith,
ReplyDeleteI saw your blog first time today...
All your creations are very nice!
Specially, I liked this one very much!!
Thanks for sharing....
UrmiSaagar
www.urmi.wordpress.com
'અર્શ' નો અર્થ સમજાવશો?
ReplyDeleteઅર્ષ એક સઁસ્ક્રુત શબ્દ છે.
ReplyDeleteઆપણા શાસ્ત્રો મા ૭ પ્રકાર ના લગ્નો નુ વર્ણન છે.
અર્ષ એમાના એક પ્રકાર છે.
As per sanskrit dictionary arsh means :
Relating or belonging to or derived from Rishis (i.e. the poets of the Vedic and other old hymns) ,
A form of marriage derived from the Rishis (the father of the bride receiving one or two pairs of kine from the bridegroom)
A wife married by the above form of marriage Vishnus.
The speech of a Rishi , the holy text , the Vedas Nir.
નિશીથ,
ReplyDeleteતું તો ખુબ જ સરસ લખે છે, ભાઈ... અભિનંદન. બધી કવિતાઓ વાંચી અને માણી. નિયમીત કાવ્યપ્રસાદી આપતો રહેજે.
--જયદીપ.
નિશીથ,
ReplyDeleteસરસ કાવ્ય છે. લાગણી સભર ....
આવુ જ લખતા રહેશો.
સિદ્ધાર્થ
સિદ્ધાર્થનું
Hi,
ReplyDeleteI like this one very much.
good poem.