Sunday, November 5, 2006

જિઁદગી

કોણ કહે છે; જિઁદગી શોભાની છે?
જીવી તો જુઓ ! એ બહુ મજાની છે.

છો ને સતાવે તમને એ ક્ષણો,
કરી તો જુઓ યાદ એને, છો ને એ પુરાની છે.

થશે બહુ અચરજ સમજ્યા પછી એને !
કેટલી જાણીતી છે; છતાઁ એ અણજાણી છે.

ન હોવાના દુખ કરતાઁ, છે એનો સઁતોષ કરીએ "અર્ષ",
પછી ભલેને જાણીએ કે આપણી છાબ તો કાણી છે.

7 comments:

  1. સુરેશ જાનીNovember 6, 2006 at 7:22 PM

    ન હોવાના દુખ કરતાઁ, છે એનો સઁતોષ કરીએ “અર્ષ”,
    પછી ભલેને જાણીએ કે આપણી છાબ તો કાણી છે.

    ભાઇ તમારી છાબ તો ભરેલી છે ! અમને તેમાંથી ભાગ આપતા રહેજો .

    ReplyDelete
  2. ન હોવાના દુખ કરતાઁ, છે એનો સઁતોષ કરીએ “અર્ષ”,
    પછી ભલેને જાણીએ કે આપણી છાબ તો કાણી છે.

    sundar hakaratmak valan

    ReplyDelete
  3. થશે બહુ અચરજ સમજ્યા પછી એને !
    કેટલી જાણીતી છે; છતાઁ એ અણજાણી છે.

    pretty reflective...

    ReplyDelete
  4. કોણ કહે છે; જિઁદગી શોભાની છે?
    જીવી તો જુઓ ! એ બહુ મજાની છે.

    આ પોસિટિવ ઍટિટ્યુટ ગમ્યો

    ReplyDelete
  5. Aarsh!!
    very nice ...liked it...keep it up

    ReplyDelete