Friday, June 9, 2006

યાદ

રાખી લો પાલવ ના છેડે બાંધી ને ગાંઠ મને,
પછી કોને ખબર તમને યાદ રહું ન રહું.
                                    કેતન વરુ

5 comments:

  1. વાહ દોસ્ત,

    દીલ ખુશ થઇ ગયુ. આપની બધી જ ગઝલો વાંચી ખુબ જ આનંદ થયો. ગુજરાતી બ્લોગના વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે. બસ આપ આમ જ સરસ લખતા રહો એવી શુભકામના.

    ReplyDelete
  2. જયશ્રીJune 10, 2006 at 8:47 AM

    ખરેખર.. દીલ ખુશ થઇ ગયુ.

    માતૃભાષાની એજ તો ખુબી છે... આ જ વાત English મા કહેવાય તો આટલી લાગણીસભર ના લાગે.

    ReplyDelete
  3. સુંદર અભિવ્યક્તિ....


    ગુજરાતી બ્લૉગ-વિશ્વમાં હાર્દિક સ્વાગત...


    વિવેક

    ReplyDelete
  4. હું તમને કદી યાદ નથી કરતો પરંતુ...
    સાચુ કહું હું તમને કદી ભુલાવી નથી સક્યો...
    -પ્રતીક નાયક

    ReplyDelete