Friday, June 9, 2006

સ્મરણ

હવે તમે આવો તો જ વરસાદ જેવું થાય્,
માત્ર સ્મરણ થી તો માવઠું જ થાય છે.

                                    કેતન વરુ

1 comment:

  1. ખજાનો ખૂબ આનંદ આપી ગયો હોં ભાઈ !
    ત્રણે લખાણ બદલ અભિનંદન !

    ReplyDelete