Friday, June 16, 2006

હાઇકુ

   પાનખર થી
પાનખર સુધી માઁ
   ન આવ્યા પાન.

****************

  રહ્યુઁ ફૂલડુઁ
થોડા દિવસો સાથે
   મુરજાઇ ગ્યુઁ.

5 comments:

  1. A line of my poem:
    " HAJEEYE POOCHO CHHO TAME SHU KARYU CHHE ?
    AME PAANAKHARAMAA BAHAARO KAREE CHHE !"

    ReplyDelete
  2. લઘુકથા અને લઘુકાવ્ય સાહિત્યના અઘરા પ્રકાર છે. તમારે થોડા શબ્દોમાં કાંઈક ચોટદાર કહેવું છે. હાઈકુમાં થોડા શબ્દોમાં તમે સરસ વાત કહી શકો તે નસીબ. શબ્દો ઓછા હોય, તેથી વાચક તેના મનમાં ગેર-સમજૂતિ ન ઊભી કરે અને મૂળ ભાવાર્થને સમજે તે હેતુ પાર પાડવા સરળ તો નથી જ. અઘરું કામ છે. તમે ચેલેંજીંગ વર્ક કરી શકો છો તે ખુશીની વાત છે. અભિનંદન! ... હરીશ દવે

    ReplyDelete
  3. તમારા આ હાઈકુ પર થી મે અગાઊ ક્યાંક વાંચેલુ એક હાઈકુ યાદ આવી ગયું..
    "ગમતી જૂઈ
    કરમાઈ ક્યાં ગઈ
    સુગંધ દઈ"
    તમે સ-રસ લખો છો..
    ધર્મેશ
    deegujju.blogspot.com

    ReplyDelete
  4. ખૂબ સુંદર અભિવ્યક્તિ....

    ReplyDelete