Friday, June 9, 2006

અબોલા

ચાળણી ની જેમ
વીંધતો
વરસાદ જ્યારે
શરીર ની
આરપાર નીકળતો'તો
ત્યારે
આપણા
અબોલા વખતે
તમે
છોડેલા વાગ્બાણો
યાદ
આવતા'તા.

3 comments:

  1. Excellent, superb..... સાચે જ ખુબ સુંદર અકસ્માત છે. ખાસ કરી ને જ્યારે કોઇ ના અબોલા વરસાવે વાગ્બાણ, ત્યારે કપરુ હોય છે એ જીરવવુ.

    -હિમાદ્રી

    ReplyDelete
  2. Nice collection,keep it up.

    ReplyDelete