Thursday, June 8, 2006

સ્વપ્ન

એક રાત્રે
હુ અને એ
દરિયા કિનારે
બેઠા હતા,
હાથ મા હાથ
આન્ખો મા આન્ખો,
અનિમેષ નયન
એક બીજા ને
જોતા...
પછી
ઇશારા થી
મૌન વાતો
ને
બીજુ ઘણુ બધુ...
ત્યા
એકા એક
લાગણી નુ
મોજુ
ભીજવી ને....
આન્ખ ઉઘડી...
ચોળી ને જોયુ
તો
સપનુ -
એક
અધુરુ
"અર્ષે "
વિચારેલુ
સપનુ!!!!!!!!!!!

3 comments:

  1. khub j saras kavita chhe

    ReplyDelete
  2. Kavita ni jem tamaru sapanu khub j sunder che..I wish,it will fullfil as soon as possible.

    ReplyDelete
  3. Good One...

    Keep it up...

    ReplyDelete